બધા કાર્યક્રમ
કાર્યક્રમ
પ્રથમ ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારંભ — ૨૦૨૬
14 જૂન, 2026વેલનાથની જગ્યા, ભવનાથ, જૂનાગઢ
જય વેલનાથ યુવા સંગઠન દ્વારા આયોજિત પ્રથમ ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારંભ — જૂનાગઢ જિલ્લા ચુવાળીયા કોળી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન. ધોરણથી લઈને ગ્રેજ્યુએટ સુધીના મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ બદલ સન્માનિત કરવામાં આવ્યા. ‘શિક્ષણ એ જ પ્રગતિનો પંથ’ — આ ભાવ સાથે સમાજના યુવાનોને આગળ વધવાની પ્રેરણા. સમગ્ર સમારોહ YouTube પર લાઇવ પ્રસારિત થયો.

