મુખ્ય પાનું
કાર્યક્રમ
આગામી અને પાછલા આયોજનો.
રાસોત્સવ, સત્સંગ, એકતા સભા — સંગઠન દ્વારા આયોજિત મેળાવડાઓ. દરેક લાઇવ સ્ટ્રીમ YouTube પર ઉપલબ્ધ.
આગામી
નવા કાર્યક્રમની તારીખ ટૂંક સમયમાં જાહેર થશે. અમારી સોશિયલ ચૅનલો પર નજર રાખો.
પાછલા આયોજનો
14
જૂન2026
વેલનાથની જગ્યા, ભવનાથ, જૂનાગઢ
પ્રથમ ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારંભ — ૨૦૨૬
તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન — જૂનાગઢ જિલ્લા ચુવાળીયા કોળી સમાજના હોનહાર તારલાઓ માટે.
1 વિડિયો22
ફેબ્રુ2026
જય વેલનાથ યુવા સંગઠન
સમૂહલગ્ન
સમાજના અનેક યુગલોનું એક મંચ પરથી પવિત્ર લગ્ન — સાદગી, એકતા અને બાપુના આશીર્વાદ સાથે.
4 વિડિયો05
ઑક્ટો2025
જય વેલનાથ યુવા સંગઠન પ્રેરિત
ભવ્ય રાસોત્સવ
નવરાત્રિના રંગે રંગાયેલ એક રાત્રિનો ભવ્ય રાસોત્સવ — ગરબા, ભક્તિ અને સમાજનો ઉમંગ.
4 વિડિયો